About

                                      મારું  નામ  વંદના  પટેલ છે.  હું  મોરબી  (ગુજરાત)માં  રહું છું . એક   પ્રાથમિક  શિક્ષિકા  છું. મને  ગુજરાતી  સાહિત્યમાં  ખુબ જ  રસ  છે, માટે જ અંતરની  ઊર્મિ  કાવ્યમાં  વ્યક્ત  કરું છું. મારા  બે  બ્લોગ  ચાલે છે.  વંદના અને  પ્રથમ  પગલું.  મારા બીજા  બ્લોગમાં  મેં  વર્ગખંડના  ખટ-મધુરા  અનુભવો  આલેખવાની  શરૂઆત  કરી છે. મને  બ્લોગીંગ  વિષે  બહુ  ઓછી  ખબર છે, છતાં  બનતા  પ્રયત્ન  કરું છું. મને   સરળતા  પસંદ  છે  .  

                    મને  આશા  છે  કે  આપ  સૌ  મારા  આ  પ્રથમ  પગલાને  જરૂર  આવકારશો ….  “ઓમ શાંતિ “………….. 

 

Advertisements

16 responses to “About

 1. Vandana,
  I think I had visited your Blog & posted a Comment..I searched for that but I can not see it..Deleted ?
  Anyhow, thanks for your recent visit /comment on my Blog Chandrapukar.
  Congratulations for starting this Blog.
  Welcome to Gujarati WebJagat !
  All the Best !
  I suggest you ADD your PROFILE here ..so anyone clicking “ABOUT” can read about YOU & your BLOG..you intention to start this Blog !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on my Blog again !

 2. This is an example of a WordPress page, you could edit this to put information about yourself or your site so readers know where you are coming from. You can create as many pages like this one or sub-pages as you like and manage all of your content inside of WordPress.
  As WordPress had suggested, You should EDIT or DELETE the Above & post YOUR PROFILE here
  DR CHANDRAVADAN MISTRY

 3. Welcome to Gujarati Web as a Blogger.
  All the Best !

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 4. ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  આપના આ બ્લૉગને ગુજરાતી બ્લૉગ વિશ્વ નામના બ્લૉગ એગ્રીટેરરમાં ઉમેરી લીધો છે.

 5. વંદનાજી!

  પ્રાથમિક શિક્ષિકા છો. ક-ખ-ગ ને બદલે સંવેદનાના મધુર સૂર છેડી બેઠાં! સફરની શરૂઆત સરસ, દિલથી કરી છે. તમારા સ્‍વરચિત કાવ્‍યમાં પડઘાતી સ્‍ત્રી-સંવેદનાની વહેતી ધારા, નદી જેટલી જ પવિત્ર છે! અભિનંદનના હક્કદાર છો તમે!

 6. આપ ભજનામૃત વાણીમાં પધાર્યા હતા ત્યારે આપના વિશે કુતુહલ થયું હતું.
  સરળતા જાળવી રાખજો.
  સરળ થવું સરળ નથી.
  બ્લોગ જગતમાં સ્વાગત અને શુભેચ્છાઓ.

 7. Vandana..Nice to read your Profile.
  Short but sweet.
  Welcome to Gujarati WebJagat !
  All Bloggers are Learners (Students) & so it is OK to know less of the Internet World.
  Just do as your Heart says !
  And if what you say “uplifts” one’s Life then you must consider it was the “right thing” then thank the Parmatma !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to my Blog !

 8. આદરણીયશ્રી. વંદનાબેન

  આપ સાચા અર્થમાં સાચા શિક્ષક છો.

  આપે સુંદર બ્લોગ બનાવેલ છે,

  બસ ગુજરાતી સમાજની સેવા કરતા જાવ

  ડૉ.કિશોરભાઈ પટેલ

 9. તમારા બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો.ગમ્યો. અભિનંદન, વંદનાબેન,

  મેં પણ સપ્ટેમ્બર ૨૦૧૧ થી મારો બ્લોગ વિનોદ વિહાર શરુ કર્યો છે.

  આપને http://www.vinodvihar75.wordpress.com પર બ્લોગની મુલાકાત લેવા આમન્ત્રણ છે.

  વિનોદ પટેલ ,સાન ડિયાગો ,કેલીફોર્નિયા
  ઈ-મેલ સંપર્ક vinodpatel63@yahoo.com

 10. hi vandana…
  i m milan
  i want to be ur friend.
  plz add me as a friend…
  my fb email.. hay_lovely2000@yahoo.com

 11. સુંદર બ્લોગ છે. આપનો બીજો બ્લોગ વાંચવો પણ ગમશે. અહીં આ બ્લોગ પર તેની લીંક મૂકી શકાશે.

 12. ખુબ સુંદર બ્લોગ વંદના
  તમારી સરળતા સ્પર્શી જાય તેવી છે
  શુભેચ્છાઓ સહ મબલખ અભિનંદન
  સુંદર શરુઆત છે

 13. Welcome to blog world. simplicity is the solution for many problems. keep it up. Best luck.

 14. આપના બીજા બ્લોગ
  પ્રથમ પગલું.
  ની લિન્ક આપશો?
  જેથી વર્ગ ખંડના આપના ખટ મધુરા અનુભવો અમે પણ આસ્વાદી શકીએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s