દરિયા-દિલ (ગઝલ)

દિલના  એવા  દરિયામાં  સ્નેહની  ગહેરાઈ છે,

એમ  છતાં  કિનારે  કેમ  ખારાપણું  છલકાઈ  છે?

 

હેતાળ  હસતા  રહેતાં  સમુદ્રની  માફક  જાણે,

પ્રસન્નતા  મુખની  કેમ  ખોખલી જ  દેખાય  છે?

 

આવન અને જાવન   જળનું  કરે છે  કરતબો  જાણે,

સુખ-દુઃખની  રમત  કેમ  જીવનમાં જ  રમાઈ  છે?

 

પાણીની  સરવાણી  એ તો  મનની જ  નિશાની  જાણે,

સતત  વિચારવાની  ટેવ  કેમ  જાતે જ  બંધાય  છે?

 

“વંદના”  ખરો!  ખેલ  આજ  જીવન સમુદ્રમાં  જાણે,

તોફાનોનો  વચ્ચે જ  કેમ  જીવ તણી   ભલાઈ  છે?

દિલના  એવા  દરિયામાં  સ્નેહની  ગહેરાઈ  છે…….

 

વંદના  પી.  જેઠલોજા

Advertisements

One response to “દરિયા-દિલ (ગઝલ)

  1. Read the Post of July….Where are you Vandanaben ?
    Hope all well.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Not seen you on Chandrapukar,….Hope to see you soon.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s