એક પલ…

જીવનના  લાખેણા  ઢગલાની  વચ્ચે,

નાની અમસ્તી ક્યાંક  છુપાણી  એક  પલ.

 

પાગલ  મનની  પાછળ  દૌડતા  એવાં,

વિચારોની  વમળમાં  અટવાણી  એક  પલ.

 

દુ:ખના  દરિયા  વાટે  તરતા-તરત,

સુખના  અશ્રુ  રૂપે  વરસાણી  એક પલ.

 

સ્વાર્થમાં   પોતાના  માટે  જીવતા  રહ્યા ,

ત્યાં  અન્ય માટે  લપાણી  એક  પલ.

 

અન્ય  ના  માંગું  પ્રભુ  તારી  પાસે ,

 આશીર્વાદમાં  તવ  અપાણી  એક પલ.

 

“વંદના”  ડૂબ્યા  ભવ –  સાગરે  આજ,

પણ   સ્નેહ  રૂપે  જીવાણી   એક  પલ…

 

@વંદના પટેલ @

Advertisements

One response to “એક પલ…

  1. સુંદર વિચારો છે. તેને થોડા છંદમાં ગોઠવી, રદીફ-કાફિયા વગેરેથી સજાવો. તમે તો શિક્ષીકા છો. તમને તો બધું જ હસ્તગત હશે જ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s