વાત એક વાતની…

સાચવીને  રાખી છે  વાત  એક  વાતની,

આ જ  તો  ખરી  ઓળખાણ  માનવજાતની .

 

હાથમાં હાથ  નાખી  ચાલતા  રહ્યા  નિરાંતે,

હસતા-હસતા  વીતી ગઈ  ઘડી ભીષણ  રાતની.

 

કેટ -કેટલાંય   યુગો  યુધ્ધના  વીતી  ગયાં,

જીત્યું કોણ?  હાર  કોની  તે  જાતની.

 

ખિસ્સામાં  ભલે  એકેય  ફદિયું  ન  મળે,

આંખ  જોઈ  લાગણીવશ  મળી  મુળી  લાખની.

 

ભલેને  ના થઇ  રહ્યા  સંત- મહાત્માં,

બુરાઈના  તળિયે  પણ  અચ્છાઈના  અખાતની.

 

વાત-વાતમાં  ભલેને  જીવન  વીત્યાં અનેક,

“વંદના” લખાઈ ગઈ  કહાની  આપણા  સાથની.

આ જ  તો  ખરી  ઓળખાણ  માનવજાતની…..

@વંદના  પટેલ@ 

Advertisements

2 responses to “વાત એક વાતની…

 1. ખિસ્સામાં ભલે એકેય ફદિયું ન મળે,

  આંખ જોઈ લાગણીવશ મળી મુળી લાખની.
  These words of your nice Rachana touched me !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Vandanaben….Hoping to see you on my Blog for the New Post !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s