જીંદગી – એક કાવ્ય…

હસાવે  છે  જીંદગી, રડાવે  છે  જીંદગી,

આ  દુનિયાના મંચ  પર નચાવે  છે  જીંદગી.

તોફાનોની વચ્ચે  બની રહે  છે  શાંત,

શાંતિમાં પણ  તોફાન  જગાવે  છે  જીંદગી .

પછાડે  છે  જીંદગી ,  દોડાવે  છે  જીંદગી,

કયારેક વળી  હાથ  ઝાલી  ચલાવે  છે જીંદગી.

ખુશ  થાય  છે  નાની નાની  વાતમાં,

કેટલાયે  દુઃખ  મનમાં સમાવે  છે  જીંદગી .

મળાવે  છે જીંદગી ,    ભુલાવે  છે  જીંદગી ,

છેલ્લા  શ્વાશ્  સુધી સાથ  નીભાવે  છે  જીંદગી.

મહેંકી  ઉઠે  છે  ફુલ  ગજરાની  માફક ,

તો રસ્તા  પર કંટક બિછાવે  છે જીંદગી.

જિવાડે  છે  જીંદગી ,   મરાવે  છે જીંદગી ,

રૂપ  નવા નવા  બદલાવે  છે  જીંદગી.

હસાવે  છે  જીંદગી, રડાવે  છે  જીંદગી,

આ  દુનિયાના મંચ  પર નચાવે  છે  જીંદગી.

@વંદના જેઠલોજા @

Advertisements

5 responses to “જીંદગી – એક કાવ્ય…

  1. These are the different facets of ‘jindagi;’
    Learn, Live and Love Jindagi.

  2. good .Life has every taste its depend on the person who taste it. Your poem is enjoyable. Thanks

  3. Welcome Ms. Vandana You are also welcome to my Blog “Bhini bhini Lagni no setu”I eagerly await for your feed back. Once again thanks for lovely poem

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s